શનિવાર, 31 જુલાઈ, 2010

હે મિત્ર, તું મિત્રતા ને પાંગળી બનાવ
મારે માટે તો એ પાંગળા પાનું જ આશીર્વાદ

જે તું ધારે તે મારે માટે અક્ષમ્ય સમાન
તારો સ્વર એજ જાણે દિવ્ય મહાન